ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરના પાર્કિંગમાં પાર્ક કરેલ ગાડીમાં આગ લાગી
ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરમાં પાર્કિંગમાં રહેલી ગાડીમાં અચાનક આગ લાગી
ગાડીમાં આગ લાગતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા
ગાડીમાં અગમ્ય કારણોસર આગ લાગતા મંદિરનો સ્ટાફ આજુબાજુ દુકાનવાળા તેમજ ફાયર બ્રિગેડ ની સતર્કતા થી આગને કાબુમાં લેવાઇ હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891