>
Wednesday, October 15, 2025

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ 

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ

 

ભાજપ સરકારની જન વિરોધી નીતિઓ સામે આક્રોશ ઉઠ્યો

 

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ખાતે વિશાળ બેઠક યોજાઈ જિલ્લા સ્તરના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ બેઠકમાં વક્તાઓએ ભાજપ સરકાર પર તીખી ટીકા કરતા જણાવ્યું કે સરકાર રોજગાર આપવાની જગ્યાએ બેરોજગારી વધારી રહી છે મોંઘવારીને કાબુમાં લેવાને બદલે જનતાના કિસ્સા પર ભાર નાખી રહી છે શિક્ષણ અને આરોગ્ય જેવી આધારભૂત સુવિધાઓ પ્રજાને મળતી નથી ખેડૂતો અને ગરીબ વર્ગના પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દાખવી રહી છે

કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાર મુકાયો કે હવે સમય આવી ગયો છે કે જનતાએ સરકારની ખોટી નીતિઓ સામે સશક્ત અવાજ ઉઠાવે કોંગ્રેસ હંમેશાં સામાન્ય જનતાના હક માટે લડી છે અને આગળ પણ સંઘર્ષ ચાલુ રાખશે

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ કમલેશભાઈ પટેલ રતનબેન સુતરીયા પ્રદેશ મહામંત્રી ગજેન્દ્રસિંહ રહેવર ઇમરાન મલેક વિપક્ષ નેતા પ્રભાતસિંહ પૂર્વ ઉમેદવાર બેચરજી ડો. ભરતસિંહ તેમજ તાલુકા સાહેબ પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

 

બેઠકના અંતે કાર્યકરો અને આગેવાનો દ્વારા સંગઠનની મજબૂત બનાવવા તથા આવનારા દિવસોમાં જન હિત માટે વધુ તેજ લડત ચલાવવાનો સંકલ્પ લેવાશે

 

બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores