>
Saturday, November 15, 2025

હિંમતનગર તાલુકાના રામપુરા ચોકડી તલોદ રોડ ઉપર દેશી દારૂના અડ્ડા ધામ ધમી રહ્યા છે

હિંમતનગર તાલુકાના રામપુરા ચોઘડી તલોદ રોડ ઉપર દેશી દારૂના અડ્ડા ધામ ધમી રહ્યા છે

આ તંબુ ની અંદર દેશી દારૂના અડ્ડા અને મુરઘી મચ્છી ના ધંધા ચાલી રહ્યા છે મુરઘી મચ્છીના નામે દેશી દારૂ ઇંગલિશ દારૂનું વેચાણ ચાલુ છે શું આરામપુરા ચોકડી પોલીસ સ્ટેશનને જાણ નહીં હોય કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને જાણ નહીં હોય

 

અડ્ડા ચલાવનાર  માલિક નુ નામ

અરુણ પરમાર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores