ઉના તાલુકાના નવાબંદર ગામ ના વતની અને પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરીભાઇ સોલંકી ના પુત્ર ના લગ્ન પ્રસંગે હાજરી આપતા ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ
ગિર સોમનાથ જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ શ્રી હરિભાઇ તથા જીલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી વાલીબેન સોલંકી ના પુત્ર ના લગ્ન હોય આ પ્રસંગે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ હાલ મા ચાલી રહેલ SIR ના કાર્યક્રમ મા વ્યસ્ત હોય તેમ છતાં પણ સમય કાઢીને હાજરી આપવા દેલવાડા ગામે પધારેલા હતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ વર કન્યા ને આશીર્વાદ આપ્યા હતા
તથા શુભકામનાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી હરીભાઈ સોલંકી સને 2017 મા ભાજપના ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરી ચુક્યા છે જ્યારે કાળુભાઇ રાઠોડ સને 2007/2012/2022 મા ભાજપના ધારાસભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી હાલ પોતે ધારાસભ્ય તરીકે ફરજ અદા કરી રહ્યા છે
પરંતુ સમસ્ત મતવિસ્તાર મા લગ્ન પ્રસંગે આમંત્રિત કરવા મા આવે એટલે અવશ્ય હાજરી આપે છે આજે દેલવાડા ગામે પુર્વ પ્રમુખ શ્રી હરિભાઇ સોલંકી ના પુત્ર ના લગ્ન પ્રસંગે હાજરી આપતા કેટલાક લોકો રાજકીય ચર્ચા ઓ કરતા થયા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના








Total Users : 149235
Views Today : 