જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત સરકાર ને વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી
સમગ્ર દેશમાં ગુજરાતને દ્વિતીય સ્થાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 એનાયત
રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મૂર્મુ ના હસ્તે ગુજરાતને નવી દિલ્હી ખાતે પુરસ્કાર અપાયો કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સીઆર પટેલની વિશેષ ઉપસ્થિતિ
ગત વર્ષે 2024 માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજો ક્રમ એવોર્ડ અપાયો હતો
જળ વ્યવસ્થાપનમાં ક્ષેત્રે ગુજરાત સરકારે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 માં ગુજરાતને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી મતી દ્રૌપદી મુરમુ નાસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી આર પાટીલ સાહેબના વિશેષ ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે ગુજરાત સરકારના સિંચાઈ સચિવ શ્રી પાર્થિવ વ્યાસ સાહેબને એવોર્ડ અપાયો હતો આ પ્રસંગે ભારતીય કિસાન સંઘ ના રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ તરફથી તમામને અભિનંદન પાઠવેલ છે અને ગુજરાતના ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 149510
Views Today : 