બેંકીંગ, અમરેલી….
રાજુલા……
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજભાઈ વરૂ દ્વારા માનવતાદાયક કાર્ય ……..
રાજુલા પોલીસમાં ૧૧૨ જન રક્ષક માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિરાજભાઈ વરૂનો વિડિયો સામે આવ્યો……..
પોલીસ કર્મચારી રવિરાજભાઈએ એક માનસિક દિવ્યાંગ યુવકની સેવા કરી…..
રાજુલાના હિડોરણા ચોકડી નજીક માનસિક દિવ્યાંગ યુવક પોલીસની વાન પાસે આવીને બેસી ગયો…..
૧૧૨ માં ફરજ દરમિયાન પોલીસ કર્મચારી રવિરાજભાઈએ દિવ્યાંગ યુવકને સૌપ્રથમ જમાડ્યો અને પછી તેને સ્નાન કરાવી અને નવા કપડા પહેરાવ્યા…….
આ પોલીસ કર્મચારી રવિરાજભાઈ વરૂ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું……
પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું……..
આ માનવતાદાયક કાર્યને રાજુલા પીઆઇ એ.ડી. ચાવડા અને એસપી સંજય ખરાતે રવિરાજભાઇ વરૂને બિરદાવ્યા……
સોશિયલ મીડિયામાં વિડિયો વાઇરલ થતાં લોકોએ પણ માનવતાભર્યા કાર્યની પ્રશંસા કરી…….
હાલ પોલીસ કર્મચારીનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે…….
રીપોર્ટર:- મુકેશ ડાભી
જાફરાબાદ







Total Users : 149510
Views Today : 