આજ રોજ ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના કાળાપાણ ગામના વાતની એવા રાજ મજીઠીયા દ્દવારા પુરા ગુજરાત રાજ્યમાં ચાલીને પદ યાત્રા કરાશે. તથા ગુજરાત રાજ્યના મોટા મોટા મંદિરોના દર્શન કરશે અને પુરા રાજ્યમાં તથા દેશ ભરમાં સનાતન એકતા, શાંતિ, સમૃધી, અને હિન્દુત્વ માટે ડંકો વગાડશે.
રાજ મજીઠીયા દ્દવારા આ પેહેલા પણ ૧૨ જ્યોતિર્લીંગ, ચાર ધામ એટલે ટોટલ મળીને ૧૬૦૦૦ કિલોમીટર ચાલીને પદ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
રિપોર્ટર – ભાણજીભાઈ સોલંકી.






Total Users : 149951
Views Today : 