વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં ફાયર સેફ્ટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
બી.જી.શાસ્ત્રી હાઈસ્કૂલ વડાલી ખાતે વડાલી નગરપાલિકાના ફાયર સેફ્ટી વિભાગના કર્મચારીઓ મિહિરભાઈ, અશ્વિનભાઈ અને બ્રિજેશભાઈ એ ફાયર સેફ્ટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આગ લાગવાના પ્રકાર અને તેના નિયંત્રણ માટેના પગલાં , પાણીમાં ડૂબવાથી કેવી રીતે બચી શકાય વગરે માટેના સાધનો સાથે પ્રેક્ટિકલ બાળકોને બતાવી સમજ આપેલ, જેથી શાળાના બાળકોમાં પણ તાલીમ મેળવી ફાયર સેફ્ટી માટે સજ્જતા કેળવી આત્મવિશ્વાસ વધ્યો હતો.
આ માટે શાળા પરિવારે ફાયર સેફ્ટી ટીમનો આભાર માન્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152098
Views Today : 