બાપુનગર શ્યામ શિખર ખાતેથી જાહેરનામા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી અ.વાદ શહેર SOG ક્રાઇમ બ્રાન્ચ એ દબોચ્યા
મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના સુપરવિઝનથી પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઇ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.પી.ઉનડકટના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.શ્રી જે.બી.દેસાઇની ટીમની બાતમી હકીકત આધારે બાપુનગર શ્યામશિખર જાહેરમાંથી
આરોપી
(૧) સુરજ પ્રવીણભાઈ પટણી (લબુવાળા)
(૨) શુભમ મહેન્દ્રભાઈ અગ્રવાલ
(૩) હર્ષ શંકરભાઈ ગુપ્તા
નાઓને રીલ નંગ.40 કિ.રૂ.40,000/- તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ્લે કિ.રૂ.1,50,000/- મતાના મુદ્દામાલ સાથે તા.13/12/2025 ના કલાક 15/15 વાગ્યે પકડી સદરી આરોપીઓ વિરૂધ્ધમાં શહેરકોટડા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કારાવી આગળની વધુ તપાસ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી.
કામગીરી કરનાર કર્મચારી.
(૧) પો.ઈ.શ્રી ડી.પી.ઉનડકટ
(૨)પો.ઈ.શ્રી પી.વી.દેસાઈ
(૩) પો.સ.ઇ.શ્રી જે.બી.દેસાઇ (રેડિંગ અધિકારી)
(૪) પો.સ.ઇ.શ્રી એ.કે.પઠાણ
(૫) એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ મંગળસિંહ (બાતમી)
(૬) પો.કો. પરેશ વાલજીભાઇ
(૭) પો.કો. રાહુલસિંહ જીલુભા
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ અમદાવાદ
મો ન 9998340891








Total Users : 163890
Views Today : 