>
Friday, January 23, 2026

વજાપુર જુના ની પવિત્ર ધન્ય ધરામાં અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસ્ય કથા કરવામાં આવી

વજાપુર જુના ની પવિત્ર ધન્ય ધરામાં અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસ્ય કથા કરવામાં આવી

 

 

વજાપુર જુના ની પાવન ધન્ય ધરા નગરી અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને સમસ્ત ગ્રામજનો દ્વારા અને શ્રી બજરંગ યુવા ગ્રુપ વજાપુર દ્વારા આયોજિત તારીખ 20/21/22 ત્રિ દિવવસીય ભગવાન રામજી દિવ્ય ચરિત્ર પ્રસંગ આજે પ્રખર વકતા શ્રી લાભેશભાઈ દવે ચેબુવા વિક્રમ દવે વજાપુર અને હનુમાનજી મહારાજના પૂજારી કરસનગીરી બાપુ નુ વજાપુર જુના અને બજરંગ દળ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને અયોધ્યા મા ભગવાન શ્રી રામજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના અનુસંધાને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય રામ મહોત્સવ યોજાયો અને ત્રિદિવસીય રાત્રે ભજન સંતવાણી નો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ત્રિ દિવસય કથા મા ચા પાણી પ્રસાદ ના દાતાઓ પણ બન્યા હતા આ રામ મહોત્સવ મા બોહળી સંખ્યામાં સનાતન ધર્મ પ્રેમીઓ ભાવિ ભક્તો અને ગામમાંથી પધારેલ તમામ ગ્રામજનો આ ભાગીરથ કાર્યમાં અને રામ મહોત્સવ આવી ને ઉજવણી કરી રહ્યા છે

 

રિપોર્ટર વિક્રમ દવે વજાપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores