>
Wednesday, February 4, 2026

તારીખ 02-02-2026 ના રોજ વડાલી તાલુકા એ વિકસિત ભારત “જીરામજી ” યોજના અંતર્ગત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ઇડર વડાલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની કાર્યશાળા યોજાઈ

જેમાં મનરેગા યોજના અંતર્ગત નવીન “જીરામજી” યોજના અમલમાં આવી છે જેના વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી સાથે આ *ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત મહામંત્રી

માનનીયશ્રી પ્રેમલભાઈ દેસાઈ નું પણ વડાલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિશિષ્ટ સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માનનીય તખતસિંહ હડિયોલ સર, ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ,ચેતના બેન પરમાર , પ્રધ્યુમંસિહ ચંપાવત શ્રી સંજયભાઈ દેસાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વડાલી તાલુકાના કાર્યકરો અને વડાલી તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores