>
Sunday, February 15, 2026

વડાલી તાલુકાના ભંડવાલ ની શ્રી પી આર પટેલ હાઇસ્કુલ તથા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે SSC અને HSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો 

વડાલી તાલુકાના ભંડવાલ ની શ્રી પી આર પટેલ હાઇસ્કુલ તથા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે SSC અને HSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો

 

શ્રી સર્વાદય ર્એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રી પી આર પટેલ હાઉસ્કુલ તથા ભંડવાલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપકમે ઇનામ વિતરણ તથા ધો ૮ ૧૦ અને ઘો ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ આજે યોજાયો. તેમાં પુજ્ય શ્રી મંગલ પૂરી મહારાજ દ્વારા આર્શીવચન આપવામાં આવ્યું તથા સમારંભ અધ્યક્ષ તરીકે શ્રી ડી આર પઢેરીયા સાહેબ પીઆઈ વડાલી પોલીસ સ્ટેશન તથા મહેમાનોમાં કમલેશ ભાઈ પ્રવીણ ભાઈ પટેલ, ભરત ભાઈપટેલ રાહુલભાઈ જોષી સાહેબ ગામના સરપંચ શ્રી નરેશ ભાઈ પટેલ મંડળના સભ્યો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઈનામ વિતરણના દાતાશ્રીઓ દ્વારા ઈનામ વિતરણ કરી મહેમાનો દ્વારા આગામી બોર્ડની પરીક્ષાની લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આમાં બન્ને સ્કુલને આચાર્યશ્રી દિપકભાઈ પટેલ સાહેબ અને કમલેશ ભાઈ પટેલ સાહેબ તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores