હરસોલ ખાતે રામેશ્વરમહાદેવ, અને હાટકેશ્વર મહાદેવ શિવરાત્રિ પર્વ મનાવાયો
સાબરકાંઠા તલોદ તાલુકા ના હરસોલ ખાતે મહા શિવરાત્રી પર્વ નિમિતે રામેશ્વર મહાદેવ માં ૐ નમઃ શિવાય ધૂન અને મહાઆરતી અને રાત્રી ભજન કાર્યક્રમ યોજવામાં આવ્યા અને હાટકેશ્વર મહાદેવ માં સમૂહ મહા આરતી , ભવાઈ , નાટક વીર માંગડાવાળો એ સૌરાષ્ટ્રની લોકવાયકા આશરે ૫૦૦ વર્ષ પહેલાં ગાયોના રક્ષણ માટે લડતા શહીદ થયેલા માંગડાવાળાની આ દંતકથા , સૌરાષ્ટ્રમાં સાચા પ્રેમ અને વચનપાલનની પરાકાષ્ઠા તરીકે ઓળખાય છે.મહાકાળી મા નો ગરબો
ચારપ્રહર પૂજા ,જાગરણ અને ધાર્મિક વિધિ ઓ કરવામાં આવી મહાદેવ ભક્તો એ હર હર મહાદેવ ના શંખ નાદ કરી ભક્તો એ ઉત્સવ મનાવ્યો કૈલાશ નગર હરસોલ ના ભક્તો એ ભારે જહેમત ઉઠાવી ઉત્સવ કાર્યક્રમો ને સફળ બનાવ્યો. સંકલન બ્રાહ્મણ યુવા સંગઠન હરસોલ મંત્રી નારાયણ શર્મા એ જણાવ્યું
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા.મો.8780638478







Total Users : 167387
Views Today : 