>
Friday, February 20, 2026

વડાલી પોલીસે બે જિલ્લાના 8 મોટરસાયકલ ચોરીના ગુન્હા ના બે આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા 

વડાલી પોલીસે બે જિલ્લાના 8 મોટરસાયકલ ચોરીના ગુન્હા ના બે આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા

 

વડાલી પોલીસ સ્ટેશનના પી.આઇ.ડી.આર પઢેરિયા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે એલ જાડેજા અને તેમની ટીમ તારીખ 18 2 2026 ના રોજ નવાનગર ત્રણ રસ્તા ધરોઈ રોડ પર વાહન ચેકિંગમાં હતાતિ દરમિયાન નરેશભાઈને બાદની મળી કે સાબરકાંઠા તથા મહેસાણા જિલ્લામાં મોટર સાયકલ ની ચોરીઓ કરતા કિરપાલસિંહ ગઢીયા તથા અજીતસિંહ મનહરસિંહ ગઢીયા રહીકાજીપુર તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા ના હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું લઈને ડુબાડા તરફથી વળાઈ તરફ આવી રહ્યા છે જે બાતમીના આધારે નવાનગર ત્રણ રસ્તા રોડ ઉપર વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન બાથમી મુજબની હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલર ની મોટરસાયકલ લઈને બે ઈસમો ડોભાડા તરફથી આવતા તેને રોકી મોટરસાયકલ ચાલકનું નામ ઠામ ઉસ્તા પોતે પોતાનું નામ કિરપાલસિંહ ગઢીયા ઉંમર વર્ષ 19 રહેવાસી ગાજીપુર તાલુકો વડાલી તથા પાછળ બેઠેલ અજીતસિંહ મનહરસિંહ ગઢીયા ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી રહે. ગાજીપુર તાલુકો વડાલી જિલ્લા સાબરકાંઠા ના હોવાનું જણાવેલ તેની પાસેની હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરવાળું જે મોટરસાયકલ ના આરટીઓ પાર્સિંગ તથા માલિકી અંગેના પુરાવા માંગતા તેમની પાસે પુરાવા નહીં હોવાનું જણાવ્યું તેમ જ મોટરસાયકલ કોની માલિકીની છે અને ક્યાંથી લાવ્યા છો અને ત્યાં લઈ જવાના છો તે બાબતે પૂછતા ઇસમો ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતા ન હોય મોટરસાયકલ ની આગળ પાછળ નંબર પ્લેટ ના હોય જેથી એન્જિન ચેચીસ નંબર આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 09 DR 4688 અને ચેચીસ નંબર MBLHAW 221R5J87654 તથા એન્જિન નંબર HA11E7R5J05487 કોઈ અને મોટરસાયકલ વડાલી પોલીસ સ્ટેશન ના ગુન્હામાં કલમ 303 બે મુજબ ચોરી થયેલ હોય હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલર વાળુ જેનું રજીસ્ટ્રેશન નંબર GJ 09 DR 4688 ની કિંમત ₹40,000 ઘણી તપાસ અડધી કબજે કરવામાં આવી તેમજ પકડાયેલ આરોપીઓની પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરતા બાઈક છોડીને કબુલાત કરી હતી

 

પકડાયેલ આરોપીનું નામ એક કિરપાલસિંહ જાતિ ગઢીયા ઉંમર વર્ષ 19 ધંધો અભ્યાસ રહે ગાજીપુર તાલુકો વડાલી જીલ્લો સાબરકાંઠા

 

2. અજીતસિંહ મનહરસિંહ જાતિ ગઢીયા ઉં. વર્ષ 19 ધંધો મજૂરી રહીકાજીપુર તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા

 

બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores