પાલનપુર નગરપાલિકા નો વિકાસ ખાલી કાગળ પર
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા 1 વરસ થી dhundhiyavadi જતા રોડ પર અહીંયાં ગટર નું પાણી રોજ બ રોજ નીકળતું હોવા છત્તાં નગરપાલિકા માં વારંવાર રજૂઆત કરવા છત્તાં નગરપાલિકાના સત્તાધીશો ને આ વોર્ડ માં કામ કરવામાં કઈ રસ નહીં એવું દેખાઈ રહ્યું છે
આમ પાલનપુર નગરપાલિકા સત્તાધીશો અને ચીફ ઓફિસર એવું કહે છે જ્યાં પ્લાસ્ટિક દેખાય અને કચરો દેખાય ત્યાં દંડ વસૂલવાની કાર્યવાહી કરતાં હોય છે તો આ પાલનપુર નો આ વિસ્તાર કેમ નહીં દેખાતો સુ પાલનપુર માં આ વિસ્તાર નહીં આવતો
અહીંયાં મંદિર અને મસ્જિદ અને મુસ્લિમ લોકો નો રમજાન મહિનો ચાલું હોવા છત્તાં આ નગરપાલિકા માં વારંવાર જાણ કરવા છત્તાં કોઈ જવાબ આપતા નથી અને કહે છે થઈ જશે
આ છે પાલનપુર નગરપાલિકા નો વિકાસ
પાલનપુર માં અહીંયાં આ વોર્ડ કોઈ સફાઈ કરવામાં આવતી નથી અને કચરા ના ઢગલા અને પ્લાસ્ટિક જોવા મળે છે
અહીંયાં રહેતા આસપાસ ના લોકો ને આવા ઘટર ના પાણી જો કોઈ બીમારી થશે તો જવાબદાર કોણ
અલ્તાફ મેમણ પાલનપુર







Total Users : 145600
Views Today : 