>
Thursday, March 19, 2026

કિસાન શહીદ દિવસે ભારતીય કિસાન સંઘ ના હોદ્દેદારો તથા સ્થાનિક ખેડૂતો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કિસાન શહીદ દિવસે ભારતીય કિસાન સંઘ ના હોદ્દેદારો તથા સ્થાનિક ખેડૂતો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

 

૧૯ માચૅ કિસાન શહીદ દિવસ

ભારતીય કિસાન સંઘ ના હોદ્દેદારો તથા સ્થાનિક ખેડુતો એ ભદ્દેસર જગદીશભાઈ તથા જાદર મા નારાયણભાઈ ને શ્રધ્ધાજલી આપી

જેમા રાષ્ટિય મંત્રી બી.કે પટેલ,પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ,પ્રદેશ પ્રચાર અમૃતભાઈ ,તથા,ઈડર પૂવૅ કાયૅકર રામપુર થી ધુળાભાઈ,જીલ્લા પ્રમુખ ઈશ્ચરભાઈ,કોષાધ્યક્ષ,અમૃતભાઈ ,ઉપાધ્યક્ષ નાથુસિહ,જીલ્લા કારોબારી વિઠ્ઠલભાઈ,વડાલી તા.પ્રમુખ માધાભાઈ,મંત્રી ચિમનભાઈ,વડાલી મંડલ પ્રમુખ પ્રવિણભાઈ,ઈડર પ્રમુખ પંકજભાઈ,મંત્રી નારાયણ ભાઈ,ખેડભ્રમ્મા મંત્રી અરવિદભાઈ વિગેરે કાયૅકરો એ શહીદ થનાર ને પુષ્પ અર્પણ કરી નેશ્રધ્ધાજલી આપી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores