>
Monday, March 23, 2026

ખેડબ્રહ્મા તાલુકાના વાસણા કંપા ખાતે શ્રી રામ સીડ્સ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો

ખેડબ્રહ્મા તાલુકાના વાસણા કંપા ખાતે શ્રી રામ સીડ્સ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો

 

રાજ્ય સભા સંસદ શ્રીમતી રમીલાબેન બારા અને ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બીકે પટેલ નું કરાયેલું સન્માન

હિન્દુ નવ વર્ષ અને ચૈત્ર સુદ એકમથી નોમ સુધી ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકાના વાસણા કંપા ખાતે આવેલ શ્રી રામ સીડ્સ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે આજરોજ નવચંડી યજ્ઞ યોજવામાં આવેલ હતો જેમાં તમામ સમાજના અંદાજિત 4000 ઉપરાંત ભાવિક ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા અને ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રીશ્રી બી કે પટેલ અને સાબર ડેરીના ડિરેક્ટર અને પૂર્વ સરપંચ વાસણા શ્રીરામભાઈ પટેલ અને એપીએમસી ખેડબ્રહ્મા ના ચેરમેન શ્રી હીરાભાઈ પટેલ નું સાલ ઓઢાડીને ભારતીય જનતા પક્ષના સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખશ્રી વાલજીભાઈ પટેલ શ્રી રામ સીડ્સ ના માલિક શ્રી રિતેશભાઈ અને જયેશભાઈ હસમુખભાઈ અને સારંગ ભાઈઅને તમામ પાર્ટનરો દ્વારા ખૂબ જ સરસ આયોજન કરેલ હતું અને આમ સમરસતા સાથે ખૂબ આ વિસ્તારમાં ભવ્ય મેળવડો ચૈત્રી નવરાત્રી નિમિત્તે યોજાયો હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9990340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores