>
Wednesday, April 1, 2026

શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસામાં આવેલા ઓધારી માતાજીના સ્થાનમાં રામ ભક્ત હનુમંત કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસામાં આવેલા ઓધારી માતાજીના સ્થાનમાં રામ ભક્ત હનુમંત કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પરમ પૂજય મંહત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજનો જન્મદિવસ નિમિત્તે મહંત શ્રી વેદ વ્યાસ પુરીના અધ્યક્ષ સ્થાનના અને મહંત શ્રી દયાલ પૂરી મહારાજ બનાસકાંઠા મંડલ મહંત શ્રી લાલદાસ મહારાજ મહેસાણા મંડલ મહંત શ્રી ઉદય ગીરી મહારાજ સાબરકાંઠા મંડલ તથા મંહત શ્રી મહેશગીરીબાપુ અરવલ્લી મંડલના તમામ સાધુ-સંતો દ્વારા મહંત ની પદવી સાથે ચાદર વિધિનો કાર્યક્રમ ઓધારી માતાજી મંદિર ના સ્થાનમાં ચાલી રહેલી રામ ભક્ત હનુમાનજી મહારાજ ની કથાની પૂર્ણાહુતિના દિવસે યોજાયો હતો પોથી યજમાન કીર્તિભાઈ પટેલ, તથા ડોક્ટર અશ્વિનભાઈ પટેલ ભાગ્યલક્ષ્મી નસિંગ કોલેજ તથા કલ્યાણી વેફર્સ સીમાબેન હરકિશનભાઈ સોની નિલેશભાઈ જોશી ધીરેનભાઈ સોની સુરેશભાઈ પટેલ સચિનભાઈ પટેલ ઉમિયા મંદિર ના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓના સાથ સહકારથી સાત દિવસીય રામભક્ત હનુમંત કથાનું પૂર્ણાહુતિના દિવસે તમામ શ્રોતાઓ માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર = અલ્કાબેન પંડ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores