>
Saturday, April 4, 2026

મોદી ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ નકુમ પ્રવીણભાઈ ના માર્ગદર્શન દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી જતા યાત્રિકો ની સેવામાં આખી ટીમ મોદી ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું

ટીમ મોદી ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ નકુમ પ્રવીણભાઈ ના માર્ગદર્શન દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી જતા યાત્રિકો ની સેવામાં આખી ટીમ મોદી ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વેફર ફરાળી ચેવડો તેમજ પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે સાથે દરેક કેમ્પો ના આયોજકો તથા ચાલીને જતા યાત્રાળુઓને પર્યાવરણનું જતન કરવું તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેકી તેમજ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેકી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત મિશન મા જોડાવા અને આ સ્વપ્નને સાકાર કરવા માટે ટીમ મોદી ગુજરાત દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો હતો ટીમ મોદી ગુજરાત પ્રદેશ મહામંત્રી પટેલ પ્રવીણ કુમાર

અલ્પેશસિંહ રાઠોડ મહામંત્રી કિશાન મોરચો ગુજરાત પ્રદેશ ટીમ મોદી ગુજરાત

પંકજગીરી ગૌસ્વામી ઉપપ્રમુખ અમદાવાદઃ શહેર ટીમ મોદી ગુજરાત

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores