વડાલી નગરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં સપ્ટેમ્બર માસ દરમિયાન શાળામાં અગાઉથી થયેલ જાહેરાત મુજબ દરેક વિભાગમાં એક એક આદર્શ વિદ્યાર્થીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીની શિસ્ત વર્ગ કાર્ય ગૃહકાર્ય શિક્ષકો સાથેનું વર્તન અન્ય વિદ્યાર્થીઓ સાથે નું વર્તન સ્વચ્છતા બીજાને સહકાર આપવાની વૃત્તિ નિયમિતતા અભ્યાસ વગેરે મુદ્દાઓથી તેમનું મૂલ્યાંકન કરવાનું હતું જે અંતર્ગત શાળામાં દરેક આદર્શ વિદ્યાર્થીઓ ની જાહેરાત અને તેમને એના આપવામાં આવ્યું હતું. તેમજ શાળાના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ સાહેબે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આદર્શ બાળક બનવાની પ્રેરણા મળી રહે.

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા







Total Users : 163810
Views Today : 