“સ્વચ્છતા હી સેવા”
સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગંભીરપુરા જીવદયા ટીમ નું અનોખું કાર્ય સામે આવ્યું
ગંભીરપુરા જીવ દયા ટીમ દ્વારા ઇડર થી લીંભોઇ રોડ ઉપર જેટલાં અબોલા જીવો માટે પાણી પિવાના હવાડા બનાવ્યા છે તેની સાફ સફાઈ કરીને હવાડા માં નવેસરથી પાણી ભરીને ભરવામાં આવ્યા
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા






Total Users : 152527
Views Today : 