ગાાંધીનગર જીલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા
આરોપીને પકડી પાડતી હહાંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાચનરીક્ષક શ્રી ચવરેંદ્રચસાંહ યાદવ સાહેબ ગાાંધીનગર ચવભાગ ગાાંધીનગર
તથા પોલીસ અચધક્ષક શ્રી ચવજય પટેલ સાહેબ સાબરકાાંઠાનાઓએ સાબરકાાંઠા જીલ્લામા નાસતા ફરતા
આરોપીઓ પકડી પાડવા સુિના આપેલ હોય જે સાંદભે હહાંમતનગર ચવભાગીય પોલીસ અચધકારી શ્રી
એ.કે.પટેલ સાહેબના માગષદશષન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.ઉદાવત તથા સવેલન્સ સ્કોડષના
માણસો આ હદશામાાં સતત વોિ રાખી કાયષરત રહેલ.
તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ હહાંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ચવસ્તારમા
સવેલન્સ સ્ટાફના માણસો પેટરોલીંગમા હતા અને ચવદ્યાનગરી પાસે આવતા આ.હેડ.કો હરપાલચસાંહ
જશવાંતચસાંહ તથા અ.પો.કો.ધરમચવરચસાંહ હદચલપચસાંહ નાઓને સાંયુક્ત બાતમી હકીકત મળેલ કે
ગાાંધીનગર જીલ્લાના િીલોડા પો.સ્ટે. સી પાટષ ગુ.ર.નાં.૧૧૨૧૬૦૦૬૨૪૦૨૫૧/૨૦૨૪ પ્રોહી
૬૫એઇ,૯૮(૨) મુજબના ગુન્હાના કામના આરોપી ઈલાજી સ/ઓ કાળાજી ઠાકોર(મકવાણા) રહે,સુખડ
તા.પ્રાાંતીજ જી.સાબરકાાંઠાવાળો હહાંમતનગર ચવદ્યાનગરી િાર રસ્તા પાસે રોડ ઉપર ઉભો છે.જે હકીકત
આધારે સદરી ઇસમને કોડષન કરી પકડી પાડી કાયદેસરની કાયષવાહી કરવામા આવેલ છે.
આમ,ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને
ઝડપી લઇ પ્રસાંશનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અચધકારી /કમષિારી
(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સપેક્ટર
(૨) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ
(૩) આ.હેડ.કોન્સ હરપાલચસાંહ જશવાંતચસાંહ
(૪) અ.પો.કો ધરમવીરચસાંહ હદલીપચસાંહ
(૫) અ.પો.કો હહતેર્કુમાર રમણભાઇ
(૬) આ.પો.કો ચકચતષરાજચસાંહ ચકરીટચસાંહ (આર.ટી.ઉદાવત)
પોલીસ ઇન્સપેક્ટર
હાંમતનગર.બી ડીવી.પો.સ્ટે