જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું:
દરિયો તોફાની બની શકે તેવી શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
આપવામાં આવી
જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
દરિયો તોફાની બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ