સાવરકુંડલા જેસર રોડ પર નવ નિર્મિત થઈ રહેલ અમૃત સરોવર મા પાણી મા ડુબવા થી બે બાળકો ના મૃત્યુ થતા શોક ની લાગણી
અમરેલી જિલ્લા ના સાવરકુંડલા ના ભેસાણીયા ડેમમાં બે બાળકો ડૂબ્યા..
સાવરકુંડલા લીલાપીર નજીક ભેસાણીયા ડેમમાં નાહવા પડેલા બે બાળકો ડૂબ્યા. ઘરેથી કહ્યા વિના ન્હાવા ગયેલા બાળકોના ડૂબી જવાથી બંને બાળકોના મોત નીપજ્યા સાવરકુંડલા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકોને બહાર કાઢ્યા હતા .બન્ને મૃતક બાળકોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં મૃતક બાળક(૧) મંત્ર રાજદીપભાઈ મસરાણી ઉમર વર્ષ ૧૦ ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા(૨) કુણાલ અશ્વિન સોલંકી ઉમર વર્ષ ૧૪ ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા. બંને બાળકોના આધાતજનક સમાચાર સાંભળીને જ સ્વજનોના હૈયાફાટ રૂદન સાથે ઘેરો શોક..
અહેવાલ મુકેશ ડાભી અમરેલી








Total Users : 145678
Views Today : 