ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા હર હંમેશ આપણા ગુજરાતને ભારત માંતા ને હરીયાળુ બનાવા પ્રયાસ કરતા હોય છે.
તિરૂપતી ઋષીવન ના અંદર લાખ્ખો ની સંખ્યામાં વુક્ષો.વેલો.ફુલ છોડ ના વુક્ષો વાવેતર કરવામાં આવ્યા છે દર સીઝન પ્રમાણે બીયારણ આવતા હોય છે . જેવાકે બોરસલ્લી.જાબું. વડ.ઉમરો. કણજી.લીમડો.સરૂ.પારીજાત.ગરમાળો અન્ય બીજા પણ બીયાયણ આવતા હોય છે. એ બીયારણ અમે પાકૅ માં આવેલ નસૅરી માં રોપા તૈયાર કરી વાવીએ છીએ .લાખ્ખો ની સંખ્યામાં વૃક્ષો હોવાથી લાખ્ખોને સંખ્યામાં બીયારણ આવતુ હોય છે એ બીયારણ સાબરકાંઠા વન વીભાગ.અને મહેસાણા વન વીભાગ માં નસૅરી માં આપીએ છીએ
એ નસૅરીમાં પણ રોપા તૈયાર કરવામાં આવે છે. અને ચોમાસા ની રૂતુમાં લીમડા.જાબું અને અન્ય બીજા ગણા બીયારણ આવતા હોય છે એ બીયારણ નો સદ ઊપયોગ થાય વધુમાં વધુ વૃક્ષો વવાય એ હેતુ થી આ બીયારણ સરકાર ના વન વીભાગ ને ફ્રી -નીશુલ્ક આપવામાં આવે છે આપ પણ આપના ધર ના વરંડામાં .કોમન પ્લોટમાં.. કે આજુ બાજુ કોઈ વૃક્ષ હોય એમા બીયારણ આવતુ હોય
તો આપ પણ એને પુખી સકો છો ..અથવા નજીક ની વન વિભાગ ની સરકારી નસૅરિ માં આપી સેવાકીય કાયૅ માં સાથ આપી જોડાવી સકો
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 145290
Views Today : 