*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*લક્ષ્મીપુરા (ડાંગરવા) પ્રાથમિક શાળામાં અક્ષીતા કોટન લિમિટેડ- કડી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલવાટિકા થી માંડીને ધોરણ પાંચ સુધીના બાળકોને નોટ તથા ચોપડાનું વિતરણ કરેલ છે*
તદ ઉપરાંત દેત્રોજ તાલુકાની ડાંગરવા, હેબતપુરા, ફતેપુરા મદ્રિસણા, ઘેલડા પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને ચોપડા નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું
નીતિનભાઈ પટેલ (અક્ષિતા કોટન) ના શાળામા સહભાગી બનવાના અભિગમની સરાહના કરતાં તાલુકા સદસ્ય ઝેણાજી ઠાકોર અને SMC અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો..