>
Sunday, July 13, 2025

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા 9/7/25 ના રોજ શહેરના પ્રતિબંધિત દવાઓ અંગે મેડિકલમાં ચેકિંગ કરાયું.

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા 9/7/25 ના રોજ શહેરના પ્રતિબંધિત દવાઓ અંગે મેડિકલમાં ચેકિંગ કરાયું.

 

ખેડબ્રહ્મા શહેર તથા ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારની મેડીકલ સ્ટોરોમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.એન.સાધુ સાહેબ દ્વારા વિવિધ ટીમો બનાવી ગેરકાયદેસર ડ્રગ્સ દવાઓનું વેચાણ થવા બાબતે ચેકીંગ કરવામાં આવેલ તેમજ નિયમ અનુસાર જરૂરી નિભાવવાના થતા રજીસ્ટરોનું ચેકિંગ કરવામાં આવેલ હતું જે પૈકી ચાર મેડીકલ સ્ટોરોમાં જરૂરી રજીસ્ટર નિભાવણી ન થયેલ હોવાના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા રીપોર્ટ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores