બાયડ ની શ્રી જોધપુરી સ્વીટ માર્ટમાં એક્સપાયર ડેટ વસ્તુઓ મળી આવી
એક્સપાયર ડેટ વાળી ચોકલેટો આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાયા
આઠ મહિના પહેલની ચોકલેટ ના પેકેટ ઉપર તારીખ હતી
સમગ્ર મામલે મામલતદાર તથા આરોગ્યની ટીમ સ્થળ જઈ તપાસ કરે તેવી માંગણી ઉઠી
એક્સપાયર ડેટ વાળી ચોકલેટ ચેક કરતા ખરાબ હોવાની જાણ થતા અધિકારીઓને જાણ કરાઈ
દુકાન માલિક સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે. રિપોર્ટર.રાકેશ ઝાલા અરવલ્લી