ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની સજાગતા
આજરોજ ઉના વિસ્તાર ના ધારાસભ્ય શ્રી એ ઉના શહેર ના પાલેશ્ર્વર વિસ્તાર તથા ભીમપરા વિસ્તાર ની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન ગંદા પાણીના નિકાલ માટે ની વ્યવસ્થા કરાવી હતી તેમજ ઉના નગરપાલિકા ના સ્ટાફ ને સ્થળ પર બોલાવી મચ્છર જન્ય રોગચાળો ના ફેલાય એ માટે દવા નો છંટકાવ કરાવ્યો હતો
જયા સુધી સંપૂર્ણ વિસ્તારમાં ગંદકી ની સફાઇ થય અને દવા નો છંટકાવ થયો ત્યાં સુધી પોતે હાજર રહ્યા હતા અને નગરપાલિકા ના સ્ટાફ ને સુચના આપી હતી
ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની આ કામગીરી થી વોર્ડ નં 5 ના રહિશો એ ધારાસભ્ય શ્રી ની પ્રસંસા કરી હતી સાથે સાથે આ વિસ્તાર માં નવા બનતા મંદિર ની પણ મુલાકાત કરી હતી અને જરુરી સુચનાઓ આપી હતી બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના