ઉપલેટા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ મોહરમ ના તહેવાર નિમિત્તે સરકારી તંત્ર નો સારો સાથ સરકાર મળેલ તે બદલ સન્માન કરવામાં આવેલ ઉપલેટા શહેરના મામલતદાર શ્રી, નિખિલ મહેતા સાહેબ તેમજ નાયબ મામલતદાર શ્રી મહેશ કરંગીયા સાહેબ તેમજ ઉપલેટા નગરપાલિકા નાં પ્રમુખ શ્રી વર્ષા બેન ગજેરા ને સિલ્ડરૂપી સર્ટીફીકેટ આપી અને સાલ ઓઢાડી ને સન્માન કરવામા આવ્યુ ત્યારે ઉપલેટા મોહૅરમ તાજીયા કમીટી નાં પ્રમુખ સબીરબાપુ બુખારી, ઉ.પ્રમુખ સોયબ મીયા પીરજાદા, મુસ્લિમ આગેવાન શાહનવાજબાપુ બુખારી , તાજીયા કમીટીના સલાહકાર હનીફ ભાઈ કોડી , શાહરુખ મીયા પીરજાદા, અશફાકભાઈ જુમાણી (એસ પી) રજાકભાઈ રાવકુંડા એજાજ બાપુ કાદરી , ગુલામહુસેન બાપુ બુખારી , હાજીભાઈ ખેડારા , ઈશાકભાઈ શેખ , આસીફ ખોખર , અજીજભાઈ ખલીફા, મનસુરશા શાહમદાર , વગેરે મોહૅરમ તાજીયા કમીટીના મેમ્બરો હાજર રહ્યા હતા.
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા