!! રામધુત અતુલિત બલધામા, અંજનીપુત્ર પવનસુત નામા !!
“શ્રીરામ કરતા રામજીનું નામ મહાન છે” એ વિચારો સાથે પ્રાંતિજ ગામના નાની ભગોળ માં રહેતા પ્રિયાંશ સ્વરૂપકુમાર પંડ્યા નામના ૧૧ વર્ષના બાળકે “શ્રીરામ ” ના નામની શનિવાર ના દિવસે હનુમાનજી દાદા નું ખૂબ જ સુંદર પ્રસ્તુતિ ચિત્ર પોતાની કળા દ્વારા તૈયાર કર્યું હતું , ગર્વ લેવાની વાત છે કેમ કે બાળકને પોતાની રુચિ વિષય પ્રમાણે જો આપણે પ્રોત્સાહિત કરીએ તો ચોક્કસપણે બાળક આગળ આવી શકે છે…
રિપોર્ટર કમલેશ સિંધી