જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સ્વરોજગાર કાર્યક્રમમાં મદદરૂપ થયા
હિંમતનગરના રાયકાનગર વિસ્તારમાં રક્ષાબંધન નિમિત્તે બહેનો ઘરે રાખડીઓ બનાવી સ્વરોજગાર મેળવે છે. હાલમાં સૂર્યાબેન, સુમિત્રાબેન,લક્ષ્મીબેન,સોનલબેન મીનાબેન,સુમનબેન,મિતલબેન, સાવિત્રીબેન, સ્વરોજગારી નું કાર્ય કરી રહ્યા છે. ગ્રુપની બહેનો દ્વારા તેમની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રક્ષાબંધનના તહેવારમાં તેમને વધુ મદદ કરવાની ખાતરી આપી. ગ્રુપની બહેનોએ રાખડીઓની ખરીદી કરી અને તેમને વેચાણમાં મદદ કરશે. આજની મુલાકાતમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી હાજર રહ્યા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152492
Views Today : 