>
Tuesday, August 26, 2025

મણીનગર સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલો

મણીનગર સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલો

 

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળા સંચાલકોને ફટકારી નોટીસ

 

ઘટના અંગે શાળા સંચાલકોને ડી.ઈ.ઓ કચેરીએ ખુલાસો કરવા જણાવ્યું

 

શાળાઓમાં થતી આવે હિંસક ઘટનાને કારણે અન્ય બાળકોમાં ભયનો માહોલ ફેલાય છે

 

સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ખુલાસો કરવા નોટિસ ફટકારી

 

પોલીસ તપાસ દરમિયાન શાળા સંચાલકોની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે

 

સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે

 

આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં ન બને તે માટે શાળા સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે

 

હાલની સ્થિતિ જોતા સેવનથ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શકે તેવી સંભાવના નથી

 

તેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરાવવામાં આવશે

 

અહેવાલ …વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores