આજે બનાસ ડેરીની સાધારણ સભા……
દુધના ભાવવધારાને લઈ પશુપાલકોમાં ભારે ઉત્સુકતા
આજે બનાસકાંઠાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા બનાસ ડેરીની સાધારણ સભા…
પાલનપુરના બાદરપુરા ખાતે યોજાશે બનાસ ડેરી ની સાધારણ સભા…
બનાસ ડેરીની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા પૂર્વે આતુરતાનો માહોલ…
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દુધ વધારાની કરશે જાહેરાત
વર્ષ 2024 માં નાસ ડેરીએ 18.52 ટકા પ્રમાણે ચૂકવ્યો હતો 1973 કરોડ રૂપિયાનો વધારો…
આ વર્ષે બનાસ ડેરીના ચેરમેન પશુ પાલકોને મોટી ભેટ આપે તેવી સંભાવના
બનાસકાંઠાના પશુપાલકોમાં દુધના ભાવ વધારાને લઈ ઉત્સુકતાનો માહોલ.
*અહેવાલ હમીર ભાઈ રાજપુત થરાદ*