>
Thursday, August 28, 2025

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગણપતિ ની મૂર્તિની સ્થાપના કરાઈ 

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગણપતિ ની મૂર્તિની સ્થાપના કરાઈ

 

ગણેશ ચતુર્થીના દિવસે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટુડન્ટ તથા ડોક્ટર સ્ટાફ સહયોગથી ગણપતિ મૂર્તિની સ્થાપના કરી જેમાં આયોજક શ્રી પરમાર સજ્જનસિંહ કમિટી સભ્યો શંભુસિંહ ચૌહાણ, નિર્મલ પ્રજાપતિ , પિયુષભાઈ પટેલ, રિયાઝભાઈ મન્સુરી , સંકેત ચૌધરી વિશ્વેંદુ ત્રિવેદી તેમજ તમામ કમિટી મેમ્બર દ્વારા ચીફ ગેસ્ટ જી.એમ.ઈ.આર.એસ, હોસ્પિટલના આરએમઓ ડૉ વિપુલ જાની સાહેબ નું સન્માન કરી આ શુભ પ્રસંગ ની શરૂઆત આરતી કરી ને ત્યારબાદ ગરબા કરવા આવ્યા હતા

આ પ્રસંગમાં મેડિકલ સ્ટુડન્ટ તેમજ સર્વે નર્સિંગ સ્ટાફ હાજર રહી આ પ્રોગ્રામમાં સહભાગી થયા હતા

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores