ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમાથી ઇંગ્લીશ દારૂનો જથ્થો સાથેએક ઇસમને
કુલ રૂ. ૨૯૪૩૧૦/- ના મુદામાલ સાથેપકડી પાડતી એલ.સી.બી.
રાજકોટ ગ્રામ્ય રાજકોટ.
રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક
શ્રીઅશોકકુમાર યાદિ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અવિક્ષક
શ્રીવિજય વસિંહ ગુર્જર સાહેબ નાઓએ રાજકોટ વિસ્તારમા ચાલી રહેલ પ્રોહી તથા
જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોિી કાઢી આિી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્િ
“ Zero Tolerance to Prohibition & Gambling ” ની વનતી મુજબ કામગીરી
કરી આિી પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરિા સુચના આપેલ હોય જે અન્િયે
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર શ્રી િી.િી.ઓડેદરા સાહેબ
તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.સી.ગોહીલ તથા શ્રી આર.િી.ભીમાણી સાહેબ ના
માાગગદશગન હેઠળ એલ.સી.બી.ના માણસો કાયગરત હતા એ દરમ્યાન
એ.એસ.આઇ. શક્ક્તવસિંહ જાડેજા તથા વિજયવસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ
કૌશીકભાઇ જોષી તથા અરવિિંદવસિંહ જાડેજા ને મળેલ સંયુક્ત હકીકત આિારે
ઉપલેટા નાગનાથ ચોક પાસે થી એક ઇસમને ઇંગ્લીશદારૂ ના જથ્થા સાથે કુલ
રૂ. ૨,૯૪,૩૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાયગિાહી સારૂ
ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાયગિાહી કરેલ છે.
અટક કરેલ આરોપી –
દીપ ઉર્ગ ટીલ્યો કીરીટભાઇ રાઠોડ જાતેદરજી ઉ.િ. ૩૩ રહે. ઉપલેટા કૃષ્ણકેક
ઓઇલમીલ રોડ વિજયનગર સોસાયટી બ્લોક નંબર ૧૯
કબ્જે કરેલ મુદામાલ –
(૧) ભારતીય બનાિટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની મોટી કૂલ બોટલ
નંગ ૩૨૪ કી રૂ. ૨,૭૪,૩૧૦/-
(૨) મોબાઇલ ર્ોન નંગ-૧ કી રૂ ૨૦,૦૦૦/- કૂલ મુદામાલ કી રૂ ૨,૯૪,૩૧૦/-
આરોપીનો ગુન્હાહીત ઇવતહાસ–
(૧) ઉપલેટા પો.સ્ટે. બી પાટગ ગુ.ર.નં.૫૩૧/૨૦૨૩ જુ.િા.ક. ૪, ૫
(૨) ઉપલેટા પો.સ્ટે. સી પાટગ ગુ.ર.નં. ૪૩૧/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫
એઇ,૧૧૬(બી),
કામગીરી કરનાર ટીમ –
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સપેકટર શ્રી
િી.િી.ઓડેદરા, પો.સબ.ઇન્સ શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ ઇન્સ.શ્રી
આર.િી.ભીમાણી તથા એ.એસ.આઇ બાલક્રૃષ્ણભાઇ ત્રીિેદી, અવનલભાઇ
બડદોકીયા, શક્ક્તવસિંહ જાડેજા, વિજયવસિંહ જાડેજા તથા પો.હેઙકોન્સ કૌવશકભાઇ
જોષી, અરવિિંદવસિંહ જાડેજા તથા ડ્રા પો.કોન્સ અબ્દુલભાઇ શેખ
(િી.િી.ઓડેદરા)
પોલીસ ઇન્સપેક્ટર
એલ.સી.બી. આર.આર અહેવાલ = ભાવેશ ગોહિલ ઉપલેટા