વડાલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરીયા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
વડાલીમાં શાંતિ સમિતિની મીટીંગ આવનાર પવિત્ર તહેવાર નવરાત્રી અને દશેરા ને લઈને મીટીંગ યોજાઇ હતી
શાંતિ સમિતિની મિટિંગમાં વડાલી નગરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા
વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરીયા સાહેબ દ્વારા અપીલ કરાઈ કે આવનાર તહેવાર શાંતિ અને સલામતીથી ઉજવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અપીલ કરાઇ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891