સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં જય ભીમ યુવા સંગઠન દ્વારા વિશ્વ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
અશોક વિજ્યા દશમી અને ધર્મચક્ર પ્રવર્તન દિન અંતર્ગત જય ભીમ યુવા સંગઠન વડાલી તાલુકા દ્વારા વિશ્વ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

આસો સુદ દશમના દિવસે મોર્ય વંશના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો
આજ દિવસને બાબાસાહેબે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના દિવસે ધર્મ અંગીકાર કર્યો હતો

આજ એ જ દિવસને ધર્મ ચક્ર પ્રવર્તક દિન તરીકે ઉજવવામાં આવે છે
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા








Total Users : 163890
Views Today : 