RSS ના શતાબ્દી વર્ષ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના આતરસુંબા તાલુકાનું પથ સંચાલન અને વિજયા દશમી ઉત્સવ યોજાયો
વિશ્વનું મોટામાં મોટો સંગઠન રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ની સ્થાપના ૧૯૨૫માં વિજયા દશમીના રોજ થયેલ જેના અનુસંધાને વિશ્વભરમાં આજે સંઘની શાખાઓ ફેલાયેલ છે આરએસએસને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ નિમિત્તે દરેક તાલુકામાં પંથ સંચલન યોજાયેલ જેમાં આજરોજ સાબરકાંઠા જિલ્લાના આતરસુંબા તાલુકામાં સંઘની દ્રષ્ટિએ ૨૨ ગામોના 116 સ્વયંસેવકો દ્વારા પૂર્ણ ગણવેશમાં બજારમાં સંચાલન કરેલ હતું આ પ્રસંગે બૌદ્ધિકમાં સંઘની સ્થાપના થી અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રો દ્વારા થયેલ કામગીરી જેવી કે યુદ્ધનો સમય યુદ્ધ કે ભૂકંપનો સમય કે આનાવૃષ્ટિ હોય દુષ્કાળ હોય કે
વિમાન દુર્ઘટના હોય ત્યારે સ્વયંસેવકો ખડે પગે ઊભા રહી ખૂબ જ સેવાઓ કરેલ છે અને હજુ પણ સંઘનો કાર્ય વિસ્તાર માટે તમામ સ્વયંસેવકોને જોડાવા અપીલ કરેલ હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891