હિંમતનગર તાલુકાના રામપુરા ચોઘડી તલોદ રોડ ઉપર દેશી દારૂના અડ્ડા ધામ ધમી રહ્યા છે
આ તંબુ ની અંદર દેશી દારૂના અડ્ડા અને મુરઘી મચ્છી ના ધંધા ચાલી રહ્યા છે મુરઘી મચ્છીના નામે દેશી દારૂ ઇંગલિશ દારૂનું વેચાણ ચાલુ છે
શું આરામપુરા ચોકડી પોલીસ સ્ટેશનને જાણ નહીં હોય કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને જાણ નહીં હોય
અડ્ડા ચલાવનાર માલિક નુ નામ
અરુણ પરમાર







Total Users : 147428
Views Today : 