>
Tuesday, December 2, 2025

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે હાઇ માસ્ટર ટાવર લાઇટ ની સુવિધા માટે માંગ 

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે હાઇ માસ્ટર ટાવર લાઇટ ની સુવિધા માટે માંગ

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામ ના શ્રી કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન ના પ્રમુખ પ્રકાશભાઇ બાંભણિયા દ્રારા રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નેં રજુઆત કરી સૈયદ રાજપરા તથા સિમર બંદર તથા ખડા બંદર ખાતે મત્સ્ય ઉતરાણ કેન્દ્ર ઉપર હાઇ માસ્ટર ટાવર લાઇટ ચાલુ કરવા તથા જરુરીયાત મુજબ બીજા નવા ટાવર ઉભા કરવા માંગણી કરતો પત્ર લખ્યો છે પત્ર મા જણાવ્યું છે કે ગત તારીખ 8/7/2021 રોજ સૈયદ રાજપરા સિમર બંદર તથા ખડા બંદર ખાતે હાઇ માસ્ટર ટાવર લાઇટ નાખવા મંજૂરી આપવામાં આવે છે તેમ છતાં આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે રાજય સરકાર દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores