>
Thursday, December 4, 2025

ડિજિટલ એરેસ્ટ ના ગુન્હામાં સિનિયર સિટીઝન સાથે ઓનલાઈન ખેતરપિંડી કરનાર બે ઈસમોને સાયબર ક્રાઇમ પોલીસ એ ઝડપી પાડ્યા

ડિજિટલ એરેસ્ટ ના ગુન્હામાં સિનિયર સિટીઝન સાથે ઓનલાઈન ખેતરપિંડી કરનાર બે ઈસમોને સાયબર ક્રાઇમ પોલીસ એ ઝડપી પાડ્યા

 

ગાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડૉ .પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા જિલ્લામાં સાયબર ક્રાઇમ ઓનલાઇન ચીટિંગના ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ કાર્ડ યુપીઆઇ રોડ ડિજિટલ એરેસ્ટ ના બનાવો બનતા હોય તેવા સાઇબર ક્રાઇમના ગુન્હા શોધી કાઢવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને સુચના કરેલ હતી જે અંતર્ગત વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એ કે પટેલ હિંમતનગર ના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જી રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી પી ડોડીયા તથા તેમની ટીમ તારીખ 9/ 11/ 2025 ના રોજ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે નોંધાયેલ ગુન્હો ડિજિટલ રીતે એરેસ્ટ કરવામાં આવશે તેવી ગુન્હાહિત ધમકી આપી તેમજ ફ્રોડ થયેલ કુલ 24 લોકો તમે બહાર નીકળશો તો તમને મારી નાખશે તેવું કહી ભય માં મૂકી ફરિયાદી પાસેથી તારીખ 14/ 10/ 2025 ના રોજ યુકો બેન્કના એકાઉન્ટ નંબર 216201100 91562 માં આરટી જીએસ થી 9 લાખ 70 હજાર તથા 15/ 10/ 2025 ના રોજ એસબીઆઇ બેન્ક એકાઉન્ટ નંબર 4451 22 68937 માં 2 લાખ 1000 મળી કુલ 11,71,000 બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવડાવી છેતરપિંડી કરી હતી જે ગુન્હા ની સઘન તપાસ દરમિયાન ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન સોર્સ આધારિત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી પી ડોડીયા તથા તેમની ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી એલ રાયજાદા અને પો.વા. સબ. ઇન્સ.શ્રી આરવી પ્રજાપતિ તેમજ asi એચ જી પ્રજાપતિ અ.હે.કો. અમિતભાઈ રામાભાઇ તેમજ પો.કો. દીપકકુમાર ધનજીભાઈ જીઓ 1.આરોપી એક મહમદ સમીમ કુરેશી રહે. રામપુર ભવાનીપુર બારાબંકી 225 206 રાજ્ય ઉત્તર પ્રદેશ 2. આફતાબ જુનિર આલમ રહે રામપુર ભવાનીપુર બારાબંકી 225 206 રાજ્ય ઉત્તર પ્રદેશ વાળાને ઉપયોગમાં લીધેલ મોબાઈલ તેમજ અલગ અલગ કંપનીના સીમકાર્ડ અને અલગ-અલગ બેંકના એટીએમ કાર્ડ સાથે પકડી પાડી ઓનલાઈન છેતરપિંડીનો ડિજિટલ શોધી કાઢવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગરની સફળતા પ્રાપ્ત થઈ

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores