બ્રેકિંગ ગીર સોમનાથ
ગીર ગઢડા જામવાળા રોડ પર નીલકંઠ મોટર્સમાં આગ..
અચાનક જ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી..

સ્થાનિક લોકોએ પાણીનો ટાંકો મંગાવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવ્યો..
શો રૂમમાં અંદર રહેલી કેટલીક બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાખ..
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ..
શોરૂમ માલિકને લાખોનું નુકસાન ..







Total Users : 153973
Views Today : 