વડાલી નગરમાં આજરોજ શ્રી વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ જે. વી.દોશી પ્રાથમિક શાળાના દાતા શ્રી માનનીય જયેશભાઇ દોશી શાળા ની મુલાકાતે આવ્યા
તેમનું સ્વાગત શેઠ જે.વી.દોશી દોશી ના આચાર્ય કમલેશભાઈ તથા શેઠ સી. જે. હાઈસ્કૂલ ના આચાર્ય હરેન્દ્ર સિંહ સાહેબે શાલથી તથા શેઠ પી.કે શાહ ગર્લ્સ હાઈ.ના આચાર્યા દક્ષાબેને ફૂલછડી થી કર્યું સાથે જ બાળકો એ ક્રાફ્ટ કરેલ કોડિયા અર્પણ કરવામાં આવ્યા.

દાતા શ્રી એ શાળામાં થતી પ્રવૃત્તિ ઓ નું નિરીક્ષણ કરી આત્મ ગૌરવ ની લાગણી અનુભવી.. સાથે આવનારા ભવિષ્ય ની જરુરિયાતો વર્ગખંડની, સ્માર્ટ બોર્ડ, T.V. જેવા TLM બાબતે ચર્ચા કરવામાં આવી દાતાશ્રી એ આર્થિક પછાત બાળકો માટે ફી ભરવાની ઈચ્છા વ્યક્ત કરી. છેલ્લે તમામ આચાર્યો તથા સુપર વાઇઝરે દાતા શ્રી નો આભાર માન્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 164066
Views Today : 