વડાલી ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું વડાલી ટ્રાફિક પોલીસ સાથે વડાલી ટ્રાફિક જમાદાર એમ એમ સોલંકી પણ હતા જણાવ્યું કે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને કોઈ જાનહાની ના થાય તે હેતુથી ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વડાલી ટ્રાફિક પોલીસ સાથે TRB જવાન પણ હાજર રહ્યા હતા. અડચણરૂપ સાધનો પણ સાઈડમાં પાર્કિંગ કરવાનું નિવેદન કર્યું હતું..