Monday, November 25, 2024

શ્રી મતી એચ.એસ.વ્યાસ વિદ્યાલય , ચાંદરણી

જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ -સાબરકાંઠા

પરીક્ષા અંગેનો ભય /તાણ સૂચવતા પરિબળો /ખાસિયતો

મૂંઝવણ અનુભવવું.

મિત્રો સાથે ઓછા સંપર્કમાં રહેવું.

નિરાશા અને હતાશા અનુભવવી

કઇ પણ કરવા માટેની પ્રેરણા /ઉત્સાહ ન અનુભવવું

સુવામાં તેમજ પથારીમાંથી ઉઠવા પણ તકલીફ પડવી સરખી ઊંઘ ના આવી

સ્નાયુ તેમ જ માથાનો દુખાવો થવો

દાંત કકરાવા. નખ ચાવવા ધ્રુજારી અનુભવી

પરીક્ષા અંગેનો ભય તાણ કેમ અનુભવાય તે અંગેના કારણો

નિષ્ફળ જવાશે તેવી સતત ચિંતા

પૂરતી તૈયારી ન હોવી

ખુબ જ સારું પ્રદર્શન કરવાની ઈચ્છા

: ભણવા માટેનો પૂરતો સમય ન મળવો ચોક્કસ પરિણામ મેળવવાની જરૂરિયાત અને ફરજ

જે ભણી રહ્યા છે તેમ સમજવામાં મુશ્કેલી અનુભવી

 પરિવાર તરફથી સારા માર્ક્સ મેળવવા માટેનું દબાણ

વાંચન માટેની સારી આદતો માટે ક્યારેય મોડું થતું નથી અહીં તે માટેના કેટલા મદદરૂપ સૂચનો છે

વાંચવા માટે ખલેલ ન પહોંચે તેવું શાંત સ્થળ પસંદ કરવું

તમારી વાંચવાની જગ્યાને વ્યવસ્થિત રીતે ગોઠવો ધ્યાન રાખો કે તમારા વાંચવાના સ્થળ પર જ હોય

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ(NMHP) જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores