વડાલી નગર માં આવેલ શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
મહેંદી સ્પર્ધા નું આયોજન બુધવારના રોજ સી એ ના પિરિયડમાં કરવામાં આવ્યું હતું જેમાં નાની મોટી દીકરીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

આ મહેંદી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ગીતાબેન જીતુભાઈ રાવલ અને ક્રિષ્ના નરેશભાઈ સોલંકી એ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી

મહેંદી સ્પર્ધામાં વિજેતા થનાર સોલંકી તમન્ના જયંતીભાઈ પઠાણ આઈશા હસીમખાન પ્રજાપતિ જીયા પરેશભાઈ તેમજ ધોરણ 6 થી 8માં વિજેતા થનાર વિદ્યાર્થીનીઓ જેમાં બારડ અશ્વિની ધીરેન્દ્રસિંહ વણકર જયશ્રી વિક્રમભાઈ પ્રજાપતિ શ્લોકા ગોપેશભાઈ સથવારા સિદ્ધિ અલ્પેશભાઈ વગેરે વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી

વિજેતા બનનાર વિદ્યાર્થીનીઓને શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150830
Views Today : 