પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી આર પટેલ ઉ.મા. શાળા પાટણ દ્વારા ડૉ. હસમુખભાઈ પટેલની સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી આર પટેલ ઉ.મા. શાળા પાટણના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે 10 વર્ષની સેવાઓ આપી તે બદલ શાળા પરિવાર તરફથી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું

આ શાળામાં તારીખ 13 /8 /2013 ના રોજ મદદનીશ શિક્ષક તરીકે જોડાઈને 10 વર્ષ અને 10 દિવસની સેવા આપી છે આ સમય દરમિયાન ડૉ. હસમુખભાઈ પટેલ સાહેબને આપના કર્તવ્ય નિષ્ઠ નિયમબદ્ધ અને સમય સૂચક શિક્ષણકાર્યથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઊંચું સ્થાન મેળવ્યું છે આપ શ્રી હંમેશા વિદ્યાર્થીઓના પથ દર્શક અને સહકાર્યકારોના સાચા સાથી બની રહ્યા છો શિક્ષણના જીવ એવા આપનું શિક્ષણ કાર્યની સાથે સાથે અબોલ પશુઓની સેવા માટે પણ હરિઓમ ગૌશાળા ટ્રસ્ટ પાટણમાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે જેના અમે સાક્ષી રહ્યા છીએ આપ શિક્ષણ ક્ષેત્રે પોતાની મહત્તમ સેવા આપી શકો તે માટે શિક્ષણ કાર્યની સાથે
mphil , phd જેવી ઉચ્ચ શિક્ષણની ગૌરવ વધતી સિદ્ધિઓ હાંસલ કરી છે વધુમાં આપી ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર ગુજરાત સરકારની વર્ગ-૨ ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે તેમજ પોતાની કાર્યદક્ષતા દ્વારા શિક્ષણ ક્ષેત્રે નેતૃત્વ પ્રધાન કરવા એ જ HMAT (આચાર્ય સંવર્ગ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરી આપ આપના માદરે વતનમાં 24 /8/ 2023 ના રોજ અનુવાદિત માધ્યમિક શાળા શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી ખાતે કાયમી આચાર્ય તરીકે જોડાઈને એક સાચા શિક્ષણ પ્રહરિની ભૂમિકા નિભાવી રહ્યા છો એ માટે શાળા પરિવાર આપને શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવે છે

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 146110
Views Today : 