તારીખ 24 /2 /24 શનિવાર ના રોજ મસ્તરામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ વેપારી સંગઠનની 2(બીજી) મીટીંગ નું ભવ્ય આયોજન થયેલ હતું
જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવહથ્થા હનુમાનજી મંદિર ના મહંત શ્રી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ટીમ પ્રખંડ ટીમ બજરંગ દળ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું હિન્દુ સમાજ ના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવ્યો હતો
તારીખ 24 /2 /24 શનિવાર ના રોજ મસ્તરામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ વેપારી સંગઠનની 2(બીજી) મીટીંગ નું ભવ્ય આયોજન થયેલ
અન્ય સમાચાર







Total Users : 152601
Views Today : 