Friday, January 10, 2025

ડીસા નગરપાલિકામાં પિંકેશ દોશી સહીત   પાંચ નવનીયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

ડીસા નગરપાલિકામાં પિંકેશ દોશી સહીત

પાંચ નવનીયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

 

બનાસકાંઠા જીલ્લાની આર્થિક નગરી ડીસા નગરપાલિકામાં

આજે વધુ પાંચ ચેરમેનોએ વિધિવત રીતે તેમનો ચાર્જ

સંભાળ્યો હતો. તેમાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન

પિંકેશકુમાર નાનાલાલ દોશી, SJSRY સ્વર્ણિમ સમિતિના

ચેરમેન છાયાબેન ભરતભાઈ નાઈ, દબાણ સમિતિના ચેરમેન

ચાર્મીબેન વસંતભાઈ શાહ, સ્ટોર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન

કિરણબેન રણજીતભાઈ વાઘેલા અને ગુમાસ્તાધારા સમિતિના

ચેરમેન ચંદ્રિકાબેન બાબુભાઈ માજીરાણાએ નગરપાલિકા પ્રમુખ

સંગીતાબેન દવેની ઉપસ્થિતીમાં ચાર્જ સોપાતા નવનિયુક્ત ચેરમેનોના

શુભેચ્છકોના ટોળેટોળા નગરપાલિકા ખાતે ઉમટી પડ્યા હતા

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores